પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની જેવલિન F64 ઇવેન્ટમાં સુમિત એન્ટિલને ગોલ્ડ મેડલ અને વર્લ્ડ રેકોર્ડ માટે અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
25 OCT 2023 1:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુમિત અંતિલને મેન્સ જેવલિન F64 2 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા અને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પેરા એશિયન રેકોર્ડ અને ગેમ્સ રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“અત્યંત અવિશ્વસનીય સિદ્ધિ!
સુમિત એન્ટિલે એશિયન પેરા ગેમ્સમાં મેન્સ જેવલિન F64 ઇવેન્ટમાં ગોલ્ડ જીતીને વર્લ્ડ રેકોર્ડ, પેરા એશિયન રેકોર્ડ અને ગેમ્સ રેકોર્ડ બનાવ્યો છે.
સુમિત સાચો ચેમ્પિયન છે! તેનું અસાધારણ પ્રદર્શન તેમની અદમ્ય ભાવના અને કૌશલ્યનો પુરાવો છે.
ભારત આ જીતની ખૂબ જ ગર્વ સાથે ઉજવણી કરી રહ્યું છે.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1970715)
आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada