પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સમાં મેન્સ ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ જીતવા બદલ નીરજ યાદવને અભિનંદન આપ્યા
Posted On:
24 OCT 2023 8:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં મેન્સ ડિસ્કસ થ્રો-F54/55/56માં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ એથ્લેટ નીરજ યાદવને અભિનંદન પાઠવ્યા હતા.
તેમને સાચા ચેમ્પિયન ગણાવતા, તેમણે યાદવની અતૂટ પ્રતિબદ્ધતા અને પ્રયત્નોની પ્રશંસા કરી.
વડા પ્રધાને X પર પોસ્ટ કર્યું:
"નીરજ યાદવ ખરા ચેમ્પિયન છે!
એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ડિસ્કસ થ્રો-F54/55/56માં શાનદાર ગોલ્ડ મેડલ જીતવા બદલ નીરજ યાદવને અભિનંદન. તેમની અસાધારણ સફળતા તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પ્રયત્ન દર્શાવે છે. આ પરાક્રમથી ભારત ગર્વથી ઝળકે છે."
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1970624)
Visitor Counter : 124
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam