પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલાઓની 100 મીટર T12 સ્પર્ધામાં સિમરન વત્સને સિલ્વર મેડલ જીતવા પર અભિનંદન આપ્યા

Posted On: 24 OCT 2023 1:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલાઓની 100 મીટર T12 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ સિમરન વત્સને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

વિમેન્સ 100m T12 ઇવેન્ટમાં સિમરન વત્સ માટે અદ્ભુત સિલ્વર. આ શાનદાર જીત બદલ અભિનંદન.

આ ઉત્કૃષ્ટ પ્રદર્શન તેના સમર્પણ અને પ્રતિભાનો પુરાવો છે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1970412) Visitor Counter : 82