પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022 માં મહિલા પેરા કેનો KL2 ઇવેન્ટમાં પ્રાચી યાદવને ગોલ્ડ મેડલ જીતવા પર અભિનંદન આપ્યા

Posted On: 24 OCT 2023 1:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રાચી યાદવને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલાઓની પેરા કેનો KL2 ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

પેરા કેનોય વિમેન્સ KL2 ઇવેન્ટમાં પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ જીતવા બદલ પ્રાચી યાદવને અભિનંદન. આ એક અસાધારણ પ્રદર્શન હતું, જેણે ભારતને ગૌરવ અપાવ્યું છે. આગળના પ્રયત્નો માટે શુભેચ્છાઓ.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1970409) Visitor Counter : 93