પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની પેરા કેનોઈ KL3 ઈવેન્ટમાં મનીષ કૌરવને બ્રોન્ઝ મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા

Posted On: 24 OCT 2023 1:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મનીષ કૌરવને ચીનના હાંગઝોઉ ખાતે એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની પેરા કેનો KL3 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

એશિયન પેરા ગેમ્સમાં પેરા કેનો મેન્સ KL3 ઇવેન્ટમાં અસાધારણ પ્રદર્શન કરવા અને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મનીષ કૌરવને અભિનંદન. આ એક ઉત્કૃષ્ટ સિદ્ધિ છે, જે તેના સંપૂર્ણ સમર્પણનું પરિણામ છે!

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1970405) Visitor Counter : 106