પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની ઊંચી કૂદની T47 સ્પર્ધામાં રામપાલ દ્વારા પ્રાપ્ત સિલ્વર મેડલની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
23 OCT 2023 5:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામપાલને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની ઊંચી કૂદની T47 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ
“એશિયન પેરા ગેમ્સમાં મેન્સ હાઇ જમ્પ T47 ઇવેન્ટમાં તમારા ઉત્કૃષ્ટ સિલ્વર મેડલ જીતવા બદલ રામપાલને અભિનંદન. તેઓ ઉચ્ચ લક્ષ્ય રાખે અને ઘણી સફળતા પ્રાપ્ત કરે. ભારત તેમના પરાક્રમથી ખુશ છે.
CB/GP/JD
(રીલીઝ આઈડી: 1970328)
મુલાકાતી સંખ્યા : 165
આ રીલીઝ વાંચો:
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu