પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની હાઈ જમ્પ T63 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ મરિયપ્પન થંગાવેલુને અભિનંદન પાઠવ્યા

Posted On: 23 OCT 2023 1:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉ ખાતે એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની હાઈ જમ્પ T63 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ મરિયપ્પન થંગાવેલુને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

એશિયન પેરા ગેમ્સમાં મરિયપ્પન થાંગાવેલુને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ખૂબ ખૂબ અભિનંદન! મેન્સ હાઇ જમ્પ T63 ઇવેન્ટમાં સિલ્વર મેડલ તેની અદ્ભુત પ્રતિભા અને નિશ્ચયનો પુરાવો છે. તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1970015) Visitor Counter : 83