પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ રહેલી ભારતીય ટુકડીને શુભેચ્છાઓ પાઠવી
प्रविष्टि तिथि:
22 OCT 2023 9:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ રહેલી ભારતીય ટુકડીને શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“એશિયન પેરા ગેમ્સ શરૂ થતાં, હું અતુલ્ય ભારતીય ટુકડીને મારી શુભેચ્છાઓ પાઠવું છું! ભારતનું પ્રતિનિધિત્વ કરતા દરેક એથ્લેટની જીવન યાત્રા પ્રેરણાદાયી હોય છે. મને વિશ્વાસ છે કે તેઓ ભારતીય ખેલદિલીના સાચા અર્થની ઝલક આપશે.
CB/GP/JD
(रिलीज़ आईडी: 1969938)
आगंतुक पटल : 184
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam