પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાને નમન કર્યા

Posted On: 18 OCT 2023 9:16AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના ચોથા દિવસે નાગરિકોની સુખાકારી માટે મા કુષ્માંડાના આશીર્વાદ માંગ્યા છે.

શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

નવરાત્રિનો ચોથો દિવસ માતા કુષ્માંડાની પૂજાનો પવિત્ર દિવસ છે. મારા પરિવારના તમામ સભ્યોની સુખાકારી માટે હું દેવી માતાને પ્રાર્થના કરું છું.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1968628) Visitor Counter : 110