પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ ઉત્તરાખંડમાં પાર્વતી કુંડ અને ગુંજી ખાતે સેના, BRO અને ITBPના સમર્પિત કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો

Posted On: 12 OCT 2023 3:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં પાર્વતી કુંડ અને ગુંજી ખાતે સેના, BRO અને ITBPના સમર્પિત કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે તેમની ભાવના અને સમર્પણ સમગ્ર રાષ્ટ્રને પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

પાર્વતી કુંડ અને ગુંજી ખાતે, આર્મી, BRO અને ITBPના સમર્પિત કર્મચારીઓ સાથે વાતચીત કરી. પડકારજનક પરિસ્થિતિમાં તેમની અતૂટ સેવા ખરેખર પ્રશંસનીય છે. તેમની ભાવના અને સમર્પણ સમગ્ર રાષ્ટ્રને પ્રેરણા આપે છે.”

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1967031) Visitor Counter : 89