પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડમાં પાર્વતી કુંડમાં પૂજા કરી
Posted On:
12 OCT 2023 11:52AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં પિથોરાગઢના પાર્વતી કુંડ ખાતે દર્શન અને પૂજા કરી હતી.
X પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ આદિ કૈલાશના દર્શન કરી શકવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે તમામ દેશવાસીઓના કલ્યાણ અને સુખી જીવન માટે પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ઉત્તરાખંડના પિથોરાગઢના પવિત્ર પાર્વતી કુંડમાં દર્શન અને પૂજાથી હું અભિભૂત થયો છું. અહીંથી આદિ કૈલાશના દર્શનથી પણ હું ખુશ છું. પ્રકૃતિની ગોદમાં આવેલા આ આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના સ્થાનથી મારા દેશના તમામ પરિવારના સભ્યોન સુખમય જીવનની કામના કરી.
તેમણે પાર્વતી કુંડની કેટલીક વધુ ઝલક શેર કરી
પ્રધાનમંત્રી કાર્યાલયે પણ X પર પોસ્ટ કર્યું:
"પાર્વતી કુંડની ઝલક, જ્યાં PM @narendramodiએ પ્રાર્થના કરી અને પૂજામાં ભાગ લીધો."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1966938)
Visitor Counter : 180
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam