પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વાયુસેના દિવસ પર હવાઈ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી
Posted On:
08 OCT 2023 9:52AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એરફોર્સ ડે નિમિત્તે હવાઈ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“તમામ વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને એરફોર્સ ડે પર શુભેચ્છાઓ. ભારતને ભારતીય વાયુસેનાની બહાદુરી, પ્રતિબદ્ધતા અને સમર્પણ પર ગર્વ છે. તેમની મહાન સેવા અને બલિદાન એ સુનિશ્ચિત કરે છે કે આપણું આકાશ સુરક્ષિત છે.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1965667)
Visitor Counter : 130
Read this release in:
Marathi
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam