પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ચેસ મહિલા ટીમને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 07 OCT 2023 10:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ ચેસ મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ આપણી ચેસ મહિલા ટીમને અભિનંદન. આ મેડલ તેમની પ્રતિભા અને નિશ્ચયનો પુરાવો છે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1965655) Visitor Counter : 117