પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત સરકાર સ્ટાર્ટઅપ અને ખાનગી ક્ષેત્રને વિકાસમાં ભાગીદાર તરીકે જોઈ રહી છે: પ્રધાનમંત્રી શ્રી
प्रविष्टि तिथि:
07 OCT 2023 5:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું છે કે ભારત વૈશ્વિક ટેક્નોલોજી ઇકોસિસ્ટમમાં માલિકીનો હિસ્સો બનાવવા માટે પરવાનગી અને મુક્તિ માંગનાર કામચલાઉ ખેલાડીથી ધીમે ધીમે કોર્સ સુધારી રહ્યું છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
"ટેક ઉદ્યોગસાહસિક વૃંદા કપૂર લખે છે કે કેવી રીતે ભારત સરકાર સ્ટાર્ટઅપ અને ખાનગી ક્ષેત્રને વિકાસમાં ભાગીદાર તરીકે જોઈ રહી છે... વાંચો!"
CB/GP/JD
(रिलीज़ आईडी: 1965508)
आगंतुक पटल : 203
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam