પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કમ્પાઉન્ડ તીરંદાજીમાં મહત્વપૂર્ણ ગોલ્ડ માટે જ્યોતિ સુરેખા વેન્નમની પ્રશંસા કરી

Posted On: 07 OCT 2023 8:33AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ માટે જ્યોતિ સુરેખા વેન્નમને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાન X પર પોસ્ટ કર્યું:

"ભારત માટે વધુ એક ગર્વની ક્ષણ!

કમ્પાઉન્ડ આર્ચરીમાં એશિયન ગેમ્સમાં ત્રીજો ગોલ્ડ મેડલ જીતવા બદલ @VJSurekha ને અભિનંદન.

તેનું સમર્પણ અને કૌશલ્ય દેશને ગૌરવ અપાવતું રહે છે."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1965254) Visitor Counter : 93