પોસ્ટેડ ઓન:
03 OCT 2023 10:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં પુરૂષોની ટ્રિપલ જમ્પ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ એથ્લેટ પ્રવીણ ચિત્રાને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ પર પોસ્ટ કર્યું
"એથ્લેટિક્સમાં બીજી નોંધપાત્ર સિદ્ધિ!
પુરુષોની ટ્રિપલ જમ્પ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ @PraveenChithra1 ને ખૂબ ખૂબ અભિનંદન.
આજે આ ઉત્કૃષ્ટ પ્રદર્શન આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે."
CB/GP/JD