પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મહિલા રોલર સ્કેટર્સને અભિનંદન આપ્યા

Posted On: 02 OCT 2023 10:54AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં મહિલા સ્પીડ સ્કેટિંગ 3000 મીટર રિલેમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ રોલર સ્કેટર કાર્તિકા જગદીશ્વરન, હીરલ સાધુ અને આરતી કસ્તુરી રાજને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે તેમના નિશ્ચય અને ટીમ વર્કની પણ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"કાર્તિકા જગદીશ્વરન, @heeral_sadhu અને @aarathyskating ને અભિનંદન. આપણી અસાધારણ મહિલા સ્પીડ સ્કેટિંગ રિલે ટીમે એશિયન ગેમ્સમાં મહિલાઓની સ્પીડ સ્કેટિંગ 3000m રિલેમાં નોંધપાત્ર બ્રોન્ઝ મેડલ જીત્યો.

તેમનો અતૂટ નિશ્ચય અને ઉત્કૃષ્ટ ટીમવર્ક ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1963120) Visitor Counter : 121