પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં શ્રીશંકર મુરલી દ્વારા લાંબી કૂદમાં સિલ્વર મેડલની પ્રશંસા કરી

Posted On: 01 OCT 2023 8:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીશંકર મુરલીને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

અદ્ભુત લોંગ જમ્પર શ્રીશંકર મુરલીને તેની અદભૂત સફળતા અને એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન. તેણે ખરેખર આવનારી પેઢીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું છે!

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1963061) Visitor Counter : 101