પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પુરુષોની ટ્રેપ વ્યક્તિગત શૂટિંગ ઈવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીતનારા કિનાન ચેનાઈની પ્રશંસા કરી

Posted On: 01 OCT 2023 8:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં પુરુષોની ટ્રેપ વ્યક્તિગત શૂટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ કિનાન ચેનાઈની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

@kynanchenai ની સફળતાથી આનંદ થયો. તેણે પુરુષોની ટ્રેપ વ્યક્તિગત શૂટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે ઉત્કૃષ્ટ કૌશલ્ય અને નિશ્ચય દર્શાવ્યો છે. તેની સફળતાને કારણે ઘણા આવનારા શૂટર્સને પ્રેરણા મળશે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1963015) Visitor Counter : 77