પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં 10 મીટર એર પિસ્તોલ મહિલા ઈવેન્ટમાં પલક દ્વારા ગોલ્ડ મેડલ મેળવતા ઉજવણી કરી
प्रविष्टि तिथि:
29 SEP 2023 2:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં 10 મીટર એર પિસ્તોલ મહિલા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ પલકને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “શૂટીંગમાં ભારત માટે બીજી એક ખાસ ક્ષણ! પલકને તેના અસાધારણ પ્રદર્શન અને 10 મીટર એર પિસ્તોલ મહિલા ઈવેન્ટમાં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન. તેની ચોકસાઈ અને ધ્યાને આપણા રાષ્ટ્રને અપાર ગૌરવ અપાવ્યું છે. હું તેને તેના આગળના પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું."
CB/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1961967)
आगंतुक पटल : 198
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam