પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં 10 મીટર એર પિસ્તોલ મહિલા ઈવેન્ટમાં એશા સિંહ દ્વારા સિલ્વર મેડલ મેળવતા ઉજવણી કરી

Posted On: 29 SEP 2023 2:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશા સિંઘને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં 10 મીટર એર પિસ્તોલ મહિલા સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “10 મીટર એર પિસ્તોલ મહિલા ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ એશા સિંહ પર ગર્વ! એશિયન ગેમ્સમાં તેની સફળતા તેની પ્રતિબદ્ધતા, કેન્દ્રિત તાલીમ અને અતૂટ નિશ્ચયને કારણે છે.

CB/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1961964) Visitor Counter : 101