પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં 50 મીટર રાઇફલ 3Pમાં પુરુષોની ટીમ દ્વારા ગોલ્ડ મેડલની પ્રશંસા કરી
Posted On:
29 SEP 2023 10:09AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં પુરુષોની 50 મીટર રાઈફલ 3Ps ટીમ ઈવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવા અને ગોલ્ડ મેડલ જીતવા બદલ સ્વપ્નિલ કુસલે, ઐશ્વરી પ્રતાપ સિંહ તોમર અને અખિલ શિયોરાનને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“એક શાનદાર જીત, પ્રતિષ્ઠિત ગોલ્ડ અને વર્લ્ડ રેકોર્ડ! એશિયન ગેમ્સમાં પુરુષોની 50 મીટર રાઈફલ 3Ps ટીમ ઈવેન્ટમાં વિજયી બનવા બદલ સ્વપ્નિલ કુસલે, ઐશ્વરી પ્રતાપ સિંહ તોમર અને અખિલ શિયોરાનને અભિનંદન. તેઓએ અસાધારણ નિશ્ચય અને ટીમ વર્ક દર્શાવ્યું છે.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1961899)
Read this release in:
Malayalam
,
Kannada
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu