પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શૂટિંગમાં ગોલ્ડ જીતવા બદલ 10 મીટર એર પિસ્તોલ મેન્સ ટીમને અભિનંદન આપ્યા
प्रविष्टि तिथि:
28 SEP 2023 11:05AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં શૂટિંગમાં ગોલ્ડ જીતવા બદલ 10 મીટર એર પિસ્તોલ મેન્સ ટીમને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે શૂટર્સ, સરબજોત સિંહ, અર્જુન સિંહ ચીમા અને શિવા નરવાલે તેમની ચોકસાઈ અને કુશળતાથી સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“એશિયન ગેમ્સમાં આપણી નોંધપાત્ર 10 મીટર એર પિસ્તોલ મેન્સ ટીમ દ્વારા શૂટિંગમાં વધુ એક ગોલ્ડ! સરબજોત સિંહ, અર્જુન સિંહ ચીમા અને શિવા નરવાલે તેમની ચોકસાઈ અને કૌશલ્યથી સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. હું તેમને અભિનંદન આપું છું અને તેમના ભવિષ્યના પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1961610)
आगंतुक पटल : 158
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam