પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વુશુ, મહિલા સાન્ડા 60 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીતવા બદલ રોશિબિના દેવી નૌરેમની પ્રસંશા કરી
प्रविष्टि तिथि:
28 SEP 2023 11:03AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલા સાન્ડા 60 કિગ્રા કેટેગરીમાં વુશુમાં સિલ્વર મેડલ જીતવા બદલ રોશિબિના દેવી નાઓરેમની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“અમારી સમર્પિત અને પ્રતિભાશાળી રોશિબિના દેવી નૌરેમે વુશુ, મહિલા સાન્ડા 60 કિગ્રામાં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે અસાધારણ પ્રતિભા અને શ્રેષ્ઠતાની અવિરત શોધનું પ્રદર્શન કર્યું છે. તેનાં શિસ્ત અને નિશ્ચય પણ પ્રશંસનીય છે. તેને અભિનંદન. ”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1961602)
आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam