પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર યાદ કર્યા

પોસ્ટેડ ઓન: 28 SEP 2023 9:39AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

  “લતા દીદીને તેમની જન્મજયંતી પર યાદ કરું છું. ભારતીય સંગીતમાં તેમનું યોગદાન દાયકાઓ સુધી ફેલાયેલું છે, જે શાશ્વત અસરનું સર્જન કરે છે. તેમની આધ્યાત્મિક રજૂઆતોએ ઊંડી લાગણીઓ જગાડી છે અને તેઓ આપણી સંસ્કૃતિમાં કાયમ એક વિશિષ્ટ સ્થાન જાળવી રાખશે."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1961574) મુલાકાતી સંખ્યા : 199