પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં રોઈંગ મેન્સ ક્વાડ્રપલ સ્કલ્સમાં બ્રોન્ઝ જીતવા બદલ ટીમ ઈન્ડિયાની ઉજવણી કરી

પોસ્ટેડ ઓન: 25 SEP 2023 2:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સતનામ સિંહ, પરમિન્દર સિંહ, સુખમીત અને જાકર ખાનની રોઈંગ મેન્સ ક્વાડ્રપલ સ્કલ્સ ટીમને અભિનંદન પાઠવ્યા છે. એશિયન ગેમ્સની આ આવૃત્તિમાં રોઈંગમાં ભારત માટે આ 5મો મેડલ છે.

તેમની શક્તિ અને નિશ્ચયની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સફળતાએ દેશને ગૌરવ અપાવ્યું છે.

CB/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1960404) મુલાકાતી સંખ્યા : 202