પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર શિક્ષકો પ્રત્યે સન્માન વ્યક્ત કર્યુ
Posted On:
05 SEP 2023 8:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શિક્ષક દિન નિમિત્તે એવા તમામ શિક્ષકોની પ્રશંસા કરી છે જેઓ સપનાને પ્રેરણા આપે છે, ભવિષ્યને આકાર આપે છે અને જિજ્ઞાસાને પ્રજ્વલિત કરે છે.
X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“#TeachersDay પર, અમે એવા તમામ શિક્ષકોની પ્રશંસા કરીએ છીએ જેઓ સપનાને પ્રેરણા આપે છે, ભવિષ્યને આકાર આપે છે અને જિજ્ઞાસાને પ્રજ્વલિત કરે છે.
ગઈકાલે શિક્ષકો સાથેની વાતચીતમાંથી કેટલીક વધુ હાઈલાઈટ્સ.”
CB/GP/JD
(Release ID: 1954974)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam