પ્રધાનમંત્રીનું કાર્યાલય
એથેન્સમાં ભારતીય સમુદાય સાથે પ્રધાનમંત્રીની વાતચીત
प्रविष्टि तिथि:
25 AUG 2023 10:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 ઓગસ્ટ 2023ના રોજ એથેન્સમાં એથેન્સ કન્ઝર્વેટોર ખાતે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.
તેમના સંબોધનમાં, પ્રધાનમંત્રીએ ભારત હાલમાં જે અભૂતપૂર્વ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે અને વિવિધ ક્ષેત્રોમાં જે પ્રગતિ થઈ રહી છે તેના પર ભાર મૂક્યો હતો. તેમણે ચંદ્રયાન મિશનની સફળતાની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ બહુપક્ષીય ભારત-ગ્રીસ સંબંધોને આગળ વધારવામાં ગ્રીસમાં ભારતીય સમુદાયના યોગદાન પર પ્રકાશ પાડ્યો અને તેમને ભારતની વિકાસગાથાનો એક ભાગ બનવા વિનંતી કરી.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1952430)
आगंतुक पटल : 183
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam