પ્રધાનમંત્રીનું કાર્યાલય
ગ્રીક વિદ્વાનો સાથે પ્રધાનમંત્રીની બેઠક
प्रविष्टि तिथि:
25 AUG 2023 10:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એથેન્સ યુનિવર્સિટીના ઈન્ડોલોજિસ્ટ અને સંસ્કૃત અને હિન્દીના પ્રોફેસર ડિમિટ્રિઓસ વેસિલિઆડિસ, એથેન્સ યુનિવર્સિટીના સામાજિક ધર્મશાસ્ત્ર વિભાગના સહાયક પ્રોફેસર ડૉ.એપોસ્ટોલોસ મિચેલીડિસને 25 ઓગસ્ટ 2023 ના રોજ એથેન્સમાં મળ્યા.
તેઓએ વડાપ્રધાનને ભારતીય ધર્મો, તત્વજ્ઞાન અને સંસ્કૃતિ પર તેમના કાર્ય વિશે માહિતી આપી હતી.
ચર્ચાઓએ ભારતીય અને ગ્રીક યુનિવર્સિટીઓ વચ્ચે શૈક્ષણિક સહયોગને વધુ ગાઢ બનાવવાની સંભાવનાઓ અને ભારત-ગ્રીસ સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની રીતો પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1952429)
आगंतुक पटल : 178
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam