પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ મહારાજા બીર બિક્રમ માણિક્ય બહાદુરને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા

प्रविष्टि तिथि: 19 AUG 2023 6:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાજા બીર બિક્રમ માણિક્ય બહાદુરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું

મહારાજા બીર બિક્રમ માણિક્ય બહાદુરને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ. તેમની દ્રષ્ટિ અને નેતૃત્વ પેઢીઓને પ્રેરણા આપતા રહે છે. તેઓ એક અદભૂત વ્યક્તિ હતા જેમણે ત્રિપુરાની સામાજિક-આર્થિક પ્રગતિ માટે અથાક મહેનત કરી હતી.

CB/GP/JD


(रिलीज़ आईडी: 1950480) आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam