પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ નવરોઝના અવસર પર શુભેચ્છાઓ પાઠવી
Posted On:
16 AUG 2023 2:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પારસી નવા વર્ષ, નવરોઝના વિશેષ અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“નવરોઝ મુબારક!
પારસી નવા વર્ષના વિશેષ અવસર પર શુભેચ્છાઓ. ભારતને પારસી સમુદાયની સંસ્કૃતિ અને પરંપરાઓ પર ખૂબ ગર્વ છે. આ સમુદાયે આપણી રાષ્ટ્રીય પ્રગતિને નોંધપાત્ર રીતે સમૃદ્ધ બનાવી છે. હું સમગ્ર વર્ષ સુખ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિથી પરિપૂર્ણ રહે તેવી પ્રાર્થના કરું છું.”
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
CB/GP/JD
(Release ID: 1949376)
Visitor Counter : 155
Read this release in:
Malayalam
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada