પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તેલુગુ, સંસ્કૃત વિદ્વાન શ્રી કંડલાકુંતા અલાહા સિંગારાચાર્યુલુના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
14 AUG 2023 9:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલુગુ, સંસ્કૃત વિદ્વાન શ્રી કંડલાકુંતા અલાહા સિંગારાચાર્યુલુના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું;
“శ్రీ కండ్లకుంట అళహ సింగరాచార్యులు గారి మృతి నన్ను చాలా బాధించింది. సంస్కృత తెలుగు భాషల పట్ల వారికున్న మక్కువ వారి రచనల్లో ప్రతిబింబించేది. వారి అపార జ్ఞానసంపదకు వారు చాలా గౌరవించబడ్డారు. వారి కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి: PM @narendramodi”
“શ્રી કંડલાકુંતા અલાહા સિંગારાચાર્યુલુ ગરુના નિધનથી વ્યથિત છું. સંસ્કૃત અને તેલુગુ પ્રત્યેનો તેમનો જુસ્સો તેમના કાર્યોમાં પ્રતિબિંબિત થતો હતો. તેઓ તેમના જ્ઞાન અને શાણપણ માટે ખૂબ આદરણીય હતા. મારા વિચારો તેમના પરિવાર અને શુભેચ્છકો સાથે છે. ઓમ શાંતિઃ પીએમ @narendramodi”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1948783)
મુલાકાતી સંખ્યા : 184
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam