પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતીય પુરુષ હોકી ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી
Posted On:
12 AUG 2023 11:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચોથીવાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવા બદલ ભારતીય પુરુષ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“એશિયન ચેમ્પિયનશિપમાં અદભૂત વિજય માટે આપણી મેન્સ હોકી ટીમને અભિનંદન! આ ભારતની ચોથી જીત છે અને તે આપણા ખેલાડીઓના અથાક સમર્પણ, સખત તાલીમ અને અવિશ્વસનીય સંકલ્પને દર્શાવે છે. તેમના અસાધારણ પ્રદર્શને સમગ્ર રાષ્ટ્રમાં અપાર ગૌરવ પ્રગટાવ્યું છે. આપણા ખેલાડીઓને તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1948246)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam