પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ ગાયક મુકેશને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

प्रविष्टि तिथि: 22 JUL 2023 7:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાયક મુકેશ દ્વારા બનાવવામાં આવેલ ભારતીય સંગીત પર અમીટ છાપને યાદ કરી છે. આજે મેલોડીના ઉસ્તાદની 100મી જન્મજયંતિ છે.

પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું:

"મેલોડીના ઉસ્તાદ, મુકેશને તેમની 100મી જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. તેમના કાલાતીત ગીતોએ લાગણીઓની વિશાળ શ્રેણીને ઉત્તેજીત કરી છે અને ભારતીય સંગીત પર અમીટ છાપ છોડી છે. તેમનો સુવર્ણ અવાજ અને આત્માને ઉત્તેજિત કરતી રજૂઆત પેઢીઓને મંત્રમુગ્ધ કરતી રહેશે."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1941777) आगंतुक पटल : 228
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam