પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ચંદ્રયાન-3 ભારતના સ્પેસ ઓડિસીમાં એક નવો અધ્યાય લખે છે: પ્રધાનમંત્રી શ્રી

Posted On: 14 JUL 2023 3:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ પર ભારતના વૈજ્ઞાનિકોના અવિરત સમર્પણની પ્રશંસા કરી છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

ચંદ્રયાન-3 ભારતના અવકાશ ઓડિસીમાં એક નવો અધ્યાય લખે છે. તે દરેક ભારતીયના સપના અને મહત્વાકાંક્ષાઓને નવી ઉંચાઈ આપે છે. આ મહત્વની સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અવિરત સમર્પણનો પુરાવો છે. હું તેમની ભાવના અને ચાતુર્યને સલામ કરું છું!”

YP/GP/JD


(Release ID: 1939472) Visitor Counter : 229