પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઇજિપ્તના અગ્રણી યોગ પ્રશિક્ષકો સુશ્રી રીમ જબાક અને સુશ્રી નાદા એડેલ સાથે મુલાકાત કરી
प्रविष्टि तिथि:
25 JUN 2023 5:21AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 જૂન 2023ના રોજ કૈરોમાં બે અગ્રણી યુવા યોગ પ્રશિક્ષકો, સુશ્રી રીમ જબાક અને સુશ્રી નાદા એડેલ સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ યોગ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે તેમની પ્રશંસા કરી અને તેમને ભારતની મુલાકાત લેવા પ્રોત્સાહિત કર્યા. તેઓએ પ્રધાનમંત્રીને ઈજીપ્તમાં યોગ પ્રત્યેના ભારે ઉત્સાહની જાણકારી આપી.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1935125)
आगंतुक पटल : 219
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam