પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે સુરતને અભિનંદન પાઠવ્યા
Posted On:
22 JUN 2023 6:53AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરતને એક જ જગ્યાએ યોગ સત્ર માટે સૌથી વધુ લોકોના એકત્ર થવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ થવા પર અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“અભિનંદન સુરત! એક નોંધપાત્ર સિદ્ધિ. ”
Congratulations Surat! A remarkable feat. https://t.co/AM2yoWTZu1
— Narendra Modi (@narendramodi) June 21, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1934353)
Visitor Counter : 169
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam