પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મન કી બાત માટે વિચારો આમંત્રિત કર્યા
Posted On:
13 JUN 2023 8:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 18મી જૂન 2023ના રોજ યોજાનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી વિચારો આમંત્રિત કર્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"આ મહિનાનો #MannKiBaat કાર્યક્રમ રવિવાર, 18મી જૂનના રોજ યોજાશે. તમારા વિચારો મેળવવામાં હંમેશા આનંદ થાય છે. NaMo એપ, MyGov પર તમારા વિચારો શેર કરો અથવા 1800-11-7800 ડાયલ કરીને તમારો સંદેશ રેકોર્ડ કરો.
https://www.mygov.in/group-issue/inviting-ideas-mann-ki-baat-prime-minister-narendra-modi-25th-june-2023/?target=inapp&type=group_issue&nid=340041"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1932168)
Visitor Counter : 171
Read this release in:
Telugu
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam