પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ યુવાનોને સશક્ત બનાવતા રોજગાર મેળાઓ પર કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહનો લેખ શેર કર્યો
પોસ્ટેડ ઓન:
13 JUN 2023 2:55PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને સશક્ત બનાવતા રોજગાર મેળાઓ પર કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહનો એક લેખ શેર કર્યો છે.
કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહના ટ્વીટને રીટ્વીટ કરીને, પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
"કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ કેવી રીતે રોજગાર મેળાઓ યુવાનોને સશક્ત કરી રહ્યા છે અને તેમને રાષ્ટ્રીય વિકાસમાં ઉત્પ્રેરક તરીકે કાર્ય કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે તે સમજાવે છે."
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1931945)
મુલાકાતી સંખ્યા : 279
આ રીલીઝ વાંચો:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam