પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકોમાં વાંચનનો પ્રેમ કેળવવા માટે ક્યુબન રીડ્સના પ્રયાસની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 12 JUN 2023 6:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોમાં વાંચનનો પ્રેમ કેળવવા માટે ક્યુબન રીડ્સ (એક વાંચન સમુદાય)ના પ્રયાસની પ્રશંસા કરી છે.

લોકસભા સાંસદ શ્રી પી સી મોહનના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું;

"વાંચનનો આનંદ ફેલાવવાનો પ્રશંસનીય પ્રયાસ."

YP/GP


(रिलीज़ आईडी: 1931806) आगंतुक पटल : 281
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam