પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ 1,514 અર્બન કો-ઓપરેટિવ બેંકોને મજબૂત કરવા માટે આરબીઆઈની સૂચનાઓનું સ્વાગત કર્યું

Posted On: 10 JUN 2023 4:02PM by PIB Ahmedabad

1,514 અર્બન કો-ઓપરેટિવ બેંકોને મજબૂત કરવા માટે આરબીઆઈની સૂચનાઓનું સ્વાગત કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું:

"આ સહકારી ક્ષેત્ર માટે અદ્ભુત છે અને ઘણા લોકોને સશક્ત બનાવશે."

YP/GP/JD



(Release ID: 1931318) Visitor Counter : 145