પ્રધાનમંત્રીનું કાર્યાલય
અદ્યતન ટેકનોલોજી અપનાવવાની વાત આવે ત્યારે ભારતના લોકો નિર્વિવાદ ચેમ્પિયન છે: પ્રધાનમંત્રી શ્રી
Posted On:
10 JUN 2023 4:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના નાગરિકોના નવીન ઉત્સાહ અને મહાન અનુકૂલનક્ષમતાને બિરદાવી છે અને આવનારા સમયમાં આ ગતિ ચાલુ રાખવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
દેશે ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં જે પ્રગતિ કરી છે તેના વિશે એક નાગરિકના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"જ્યારે નવીનતમ તકનીકને સ્વીકારવાની વાત આવે છે, ત્યારે ભારતના લોકો નિર્વિવાદ ચેમ્પિયન છે! તેઓએ એક નવીન ઉત્સાહ અને મહાન અનુકૂલનક્ષમતા દર્શાવી છે. આ પરિવર્તન સમગ્ર ભારતમાં દેખાય છે અને અમે આવનારા સમયમાં આ ગતિને ચાલુ રાખીશું."
YP/GP/JD
(Release ID: 1931310)
Visitor Counter : 190
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada