પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમઓએ ડૉ.મનસુખ માંડવિયા દ્વારા “એક વિશ્વ, એક આરોગ્ય” શીર્ષકનો લેખ શેર કર્યો
प्रविष्टि तिथि:
09 JUN 2023 5:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી કાર્યાલયે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન, ડૉ મનસુખ માંડવિયા દ્વારા "એક વિશ્વ, એક આરોગ્ય" શીર્ષક દ્વારા લખાયેલ લેખ શેર કર્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"કેન્દ્રીય આરોગ્ય પ્રધાન @mansukhmandviya લખે છે કે કેવી રીતે કોવિડ રોગચાળા દરમિયાન, CoWIN અને eSanjeevani જેવા પ્લેટફોર્મ રસીઓ અને આરોગ્યસંભાળ સેવાઓના વિતરણમાં ગેમ-ચેન્જર સાબિત થયા."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1931047)
आगंतुक पटल : 271
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Telugu
,
Manipuri
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Kannada