પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારતે ગવર્નન્સમાં ક્રાંતિ લાવવા અને સર્વિસ ડિલિવરીમાં ઉત્થાન લાવવા માટે ટેક્નોલોજી અપનાવી : પ્રધાનમંત્રી
Posted On:
09 JUN 2023 10:14AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'વિકાસ માટે ટેકના 9 વર્ષ' પર લેખો, વીડિયો, ગ્રાફિક્સ અને માહિતી શેર કર્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ભારતે ગવર્નન્સમાં ક્રાંતિ લાવવા અને સર્વિસ ડિલિવરીમાં ઉન્નતિ કરવા માટે ટેક્નોલોજી અપનાવી છે. ટેક્નોલોજી લોકોના જીવનમાં કાર્યક્ષમતા અને સગવડતા લાવી છે. તેણે ડિજિટલી સશક્ત ભારત બનાવવાના પ્રયાસોને પણ વધાર્યા છે. #9YearsOfTechForGrowth"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1930916)
Visitor Counter : 206
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam