પ્રધાનમંત્રીનું કાર્યાલય
નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશેઃ પ્રધાનમંત્રી શ્રી
નાગરિકોને તેમના દ્વારા શેર કરાયેલ વિડિયો માટે વૉઇસ ઓવરમાં તેમની લાગણીઓ રેકોર્ડ કરવા કહ્યું
प्रविष्टि तिथि:
26 MAY 2023 6:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની ઝલક શેર કરી છે. શ્રી મોદીએ વીડિયો માટે વોઈસ ઓવરના રૂપમાં નાગરિકોના વિચારો રજૂ કર્યા છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
"નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશે. આ વિડિયો આ પ્રતિષ્ઠિત ઈમારતની ઝલક આપે છે. મારી એક ખાસ વિનંતી છે- આ વિડિયો તમારા પોતાના વૉઇસ-ઓવર સાથે શેર કરો, જે તમારા વિચારો જણાવે છે. હું તેમાંથી કેટલાકને ફરીથી ટ્વીટ કરીશ. #MyParliamentMyPride નો ઉપયોગ કરવાનું ભૂલશો નહિ."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1927555)
आगंतुक पटल : 232
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam