પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારતની સમૃદ્ધ નવીનતા અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ વિશે કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહનો લેખ શેર કર્યો

Posted On: 18 MAY 2023 3:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહનો એક લેખ ભારતની સમૃદ્ધ નવીનતા અને ઉદ્યોગસાહસિકતા ઇકોસિસ્ટમ વિશે શેર કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું; "કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ જીતેન્દ્ર સિંહ ભારતની સમૃદ્ધ નવીનતા અને સાહસિકતા ઇકોસિસ્ટમ વિશે લખે છે."

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1925185) Visitor Counter : 160