પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના બસ્તીમાં MODI (મિશન ઓરિએન્ટેડ ડેવલપિંગ ઈન્ડિયા) હેઠળ વિકાસની પહેલોની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 17 MAY 2023 1:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના બસ્તીમાં MODI (મિશન ઓરિએન્ટેડ ડેવલપિંગ ઈન્ડિયા) હેઠળની વિકાસ પહેલની પ્રશંસા કરી છે.

મોદી (મિશન ઓરિએન્ટેડ ડેવલપિંગ ઈન્ડિયા) હેઠળ પાકાં મકાનો જેવી વિકાસ પહેલ વિશે બસ્તીના સંસદસભ્ય શ્રી હરીશ દ્વિવેદીના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું:

"પાક્કા મકાનોએ આપણા ગરીબ ભાઈ-બહેનોના જીવનને કેવી રીતે ઉજ્જવળ બનાવ્યું છે, ઉત્તર પ્રદેશમાં બસ્તીનું આ વિકાસ કાર્ય તેનું ઉત્તમ ઉદાહરણ છે."

पक्के मकानों ने कैसे हमारे गरीब भाई-बहनों के जीवन को रोशन किया है, उत्तर प्रदेश में बस्ती का यह विकास कार्य इसका एक बेहतरीन उदाहरण है। https://t.co/J8cdWyOkQ1

— Narendra Modi (@narendramodi) May 17, 2023

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1924721) आगंतुक पटल : 249
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Nepali , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam