પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી વોલમાર્ટના સીઈઓ શ્રી ડગ મેકમિલનને મળ્યા
प्रविष्टि तिथि:
14 MAY 2023 5:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વોલમાર્ટના સીઈઓ શ્રી ડગ મેકમિલન સાથે મુલાકાત કરી હતી.
વોલમાર્ટના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું;
“વોલમાર્ટના સીઈઓ શ્રી ડગ મેકમિલન સાથેની બેઠક ફળદાયી રહી. અમે વિવિધ વિષયો પર સમજદાર ચર્ચાઓ કરી. ભારત રોકાણ માટે આકર્ષક સ્થળ તરીકે ઉભરતું જોઈને ખુશ છું.”
YP/GP/JD
(रिलीज़ आईडी: 1924057)
आगंतुक पटल : 243
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam