પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સિસ્કોના ચેરમેન અને સીઈઓ સાથે મુલાકાત કરી

Posted On: 10 MAY 2023 9:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સિસ્કોના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી ચક રોબિન્સ સાથે મુલાકાત કરી હતી.

શ્રી રોબિન્સના ટ્વિટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: "તમને મળીને આનંદ થયો @ChuckRobbins અને એ જાણીને આનંદ થયો કે @Cisco ભારતમાં ઉપલબ્ધ તકોનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે."

YP/GP


(Release ID: 1923271) Visitor Counter : 161