પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ચંદીગઢમાં ભારતના પ્રથમ ભારતીય વાયુસેના હેરિટેજ સેન્ટરની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
08 MAY 2023 9:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદીગઢમાં ભારતના પ્રથમ ભારતીય વાયુસેના હેરિટેજ સેન્ટરની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવેલ ટ્વીટને રીટ્વીટ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું;
"આ એક પ્રશંસનીય પ્રયાસ છે, જે આપણા રાષ્ટ્ર માટે આપણી વાયુસેનાના સમૃદ્ધ યોગદાનને વધુ ઉજાગર કરશે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1922687)
મુલાકાતી સંખ્યા : 254
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam